પ્રાચીન ભારતમાં આયુર્વેદનું ઘણું મહત્વ હતું અને હવે ધીરે ધીરે તેનો વ્યાપ ફરી વધી રહ્યો છે. હળદરને આયુર્વેદમાં ખૂબ ફાયદાકારક ગણાવવામાં આવી છે. હળદરમાં બળતરા વિરોધી અને એન્ટિ-સેપ્ટિક ગુણ હોય છે. જેના કારણે આપણું શરીર વિવિધ પ્રકારના ચેપથી સુરક્ષિત રહે છે. પરંતુ જો આ હળદરનો...
