દક્ષિણનો સુપરસ્ટાર નાગાર્જુન 60 વર્ષનો છે. 29 ઓગસ્ટ, 1959 ના રોજ મદ્રાસમાં (હાલના ચેન્નાઈમાં) જન્મેલા, નાગાર્જુન ફિલ્મોમાં એકશનની સાથે સાથે કમાણીની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. નાગાર્જુન પાસે રોલ્સ રોયસ, બેન્ટલી, બીએમડબ્લ્યુ, રેંજ રોવર અને પોર્શ જેવી મોંઘીદાટ ગાડીઓ ઉપરાંત હૈદરાબાદની જ્યુબિલી હિલ્સમાં આશરે 40 કરોડની કિંમતનો...
