દુબઈથી સુરતની ફ્લાઇટમાં 1.80 કરોડનું સોનુ શરીરમાં એવી જગ્યાએ છુપાવીને લાવવામાં આવી રહ્યું હતું કે જાણીને ભલભલા ગોથું ખાઈ જાય ! આવી રીતે ઓફિસરો એ પકડયાં….

Spread the love

હાલ ના સમય મા દેશ ના અલગ અલગ એરપોર્ટ પર દાણ ચોરી ના કિસ્સા ઓ સામે આવી રહ્યા છે વિદેશ માથી દાણ ચોરી કરી મોંઘી વસ્તુ ઓ ભારત મા વેચવા મા આવતી હોય છે જેમા થી તેવો મોટો નફો કરતા હોય છે ત્યારે છેલ્લા થોડા સમય થી સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટ મા પણ આવા કિસ્સા ઓ સામે આવી રહ્યા છે ત્યારે હાલ જ સુરત એરપોર્ટ પર શારજાહ સુરત ફ્લાઇટમાં 1.80 કરોડનું સોનું પકડાયું હતુ.

જો અંગે વિગતવાર વાત કરવા મા આવે તો શારજાહથી સુરત આવેલી ફ્લાઇટમાંથી ઉતરેલા પેસેન્જરો (Passengers) પાસેથી 1.80 કરોડનું દાણચોરીનું સોનુ (Gold) સુરત ડીઆરઆઇ વિભાગે ઝડપી પાડયુ હતું. સોનાની સ્મગલિંગમાં સામેલ એક મહિલા પેસેન્જર સહિત કુલ પાંચ પેસેન્જરોને શંકા ના આધારે અટકાયતમાં લઈ આ ગેરરીતિ પકડી પાડવામાં આવી હતી.

આ ઘટના મા બુધવાર શારજહા થી સુરત ની ફ્લાઇટ આવી હતી જ્યારે લગેજ એરીયા મા ચેંકીંગ દરમ્યાન ત્રણ લોકો પર શંકા જતા તેમની તપાસ કરવા મા આવી હતી જ્યારે બાદ એવું જાણવા મળેલ કે ગુદા માર્ગમાં પેસ્ટના સ્વરૂપમાં સોનુ સંતાડી લઇ જવામાં આવી રહ્યાં નું બહાર આવ્યું હતું જ્યારે બાદ ત્રણેય આરોપીઓની શારિરીક તપાસ કરવામાં આવી હતી જ્યારે આ સોના ની બજાર કિંમત ડીઆરઆઇએ એક કરોડની હોવાનું જણાવ્યું હતું.

જ્યારે બુધવારે એક અન્ય મામલા મા બે પ્રવાસીઓ પાસેથી 80 લાખનું દાણચોરીથી ઘુસાડવામાં આવતું સોનુ મળી આવ્યુ હતું. ડીઆરઆઈએ આ કેસ સુરત કસ્ટમ વિભાગને સોંપી દીધો છે. આ કેસની વધુ તપાસ કસ્ટમ ડિપાર્ટમેન્ટની પ્રિવેન્ટિવ વિંગ કરશે. દુબઇથી સોનુ ખરીદી લોકલ માર્કેટમાં વેચવાથી 17 ટકા જેટલો ટેક્સસનનો લાભ થાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.

ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.