વરુણ ધવન અને નતાશા દલાલ બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા, જુઓ તેની સુંદર તસવીરો…
આપણી બોલીવુડની દુનિયાના જાણીતા અભિનેતા વરૂણ ધવને ગઈકાલે 24 મી જાન્યુઆરીએ તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે સાત ફેરા લીધા હતા અને હવે તે બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે … Read More